|
| 1 | +--- |
| 2 | +title: લોકલ ડેવલપમેન્ટ |
| 3 | +slug: /developers/local-development |
| 4 | +--- |
| 5 | + |
| 6 | +## પ્લેગ્રાઉન્ડ સાથે લોકલ વર્ડપ્રેસ ડેવલપમેન્ટ |
| 7 | + |
| 8 | +<!-- |
| 9 | +## Local WordPress Development with Playground |
| 10 | +--> |
| 11 | + |
| 12 | +વર્ડપ્રેસ સાઇટ્સના સેટઅપ અને સંચાલનને સુવ્યવસ્થિત કરવા માટે પ્લેગ્રાઉન્ડ વિવિધ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ્સ પ્રદાન કરે છે. |
| 13 | + |
| 14 | +<!-- |
| 15 | +Playground offers various development environments to streamline setting up and managing WordPress sites. |
| 16 | +--> |
| 17 | + |
| 18 | +ઝડપી શરૂઆત માટે, https://playground.wordpress.net/ પર [સાર્વજનિક પ્લેગ્રાઉન્ડ વેબ ઇન્સ્ટન્સ](/web-instance) નો ઉપયોગ કરો. વૈકલ્પિક રીતે, તમે [તમારું પોતાનું વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ હોસ્ટ કરી શકો છો](/developers/architecture/host-your-own-playground). |
| 19 | + |
| 20 | +<!-- |
| 21 | +For a quick start, use a [public Playground web instance](/web-instance) at https://playground.wordpress.net/. Alternatively, you can [host your own WordPress Playground](/developers/architecture/host-your-own-playground). |
| 22 | +--> |
| 23 | + |
| 24 | +પ્લેગ્રાઉન્ડ સ્થાનિક વર્ડપ્રેસ ડેવલપમેન્ટ માટે સાધનો પણ પૂરા પાડે છે, જે સરળ ઇન્સ્ટોલેશન અને ઉપયોગીતાને પ્રાથમિકતા આપે છે: |
| 25 | + |
| 26 | +<!-- |
| 27 | +Playground also provides tools for local WordPress development, prioritizing easy installation and usability: |
| 28 | +--> |
| 29 | + |
| 30 | +- **[@wp-playground/cli](/developers/local-development/wp-playground-cli):** તમારા ટર્મિનલ પરથી વર્ડપ્રેસ સાઇટને ઝડપથી લોન્ચ કરવા માટેનું કમાન્ડ-લાઇન ટૂલ. |
| 31 | +- **[વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ એક્સટેન્શન](/developers/local-development/vscode-extension):** લોકપ્રિય એડિટરમાં સીમલેસ અનુભવ માટે વર્ડપ્રેસ ડેવલપમેન્ટને સીધા VS કોડમાં એકીકૃત કરે છે. |
| 32 | + |
| 33 | +<!-- |
| 34 | +- **[@wp-playground/cli](/developers/local-development/wp-playground-cli):** A command-line tool to quickly launch a WordPress site from your terminal. |
| 35 | +- **[Visual Studio Code Extension](/developers/local-development/vscode-extension):** Integrates WordPress development directly into VS Code for a seamless experience within the popular editor. |
| 36 | +--> |
| 37 | + |
| 38 | +જેમને વધુ નિયંત્રણની જરૂર છે, તેમના માટે પ્લેગ્રાઉન્ડ Node.js માટે ટૂલ્સ ઓફર કરે છે: |
| 39 | + |
| 40 | +<!-- |
| 41 | +For those needing more control, Playground offers tools for Node.js: |
| 42 | +--> |
| 43 | + |
| 44 | +- **[Node.js માં વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ](/developers/local-development/php-wasm-node):** વેબએસેમ્બલી(WebAssembly) PHP બિલ્ડ પર ઓછા-સ્તરના નિયંત્રણ માટે, [`@php-wasm/node` પેકેજ](https://npmjs.org/@php-wasm/node) શોધો, જેમાં PHP વેબએસેમ્બલી(WebAssembly) રનટાઇમનો સમાવેશ થાય છે. |
| 45 | + |
| 46 | +<!-- |
| 47 | +- **[WordPress Playground in Node.js](/developers/local-development/php-wasm-node):** For low-level control over the WebAssembly PHP build, explore the [`@php-wasm/node` package](https://npmjs.org/@php-wasm/node), which includes the PHP WebAssembly runtime. |
| 48 | +--> |
0 commit comments